Gandhinagar Computer Hardware Association (GCHA)

GCHAમાં સભ્યપદ મેળવવા માટે

સભ્યપદ મેળવવા માટેના નિયમો :

સભ્યપદ શુલ્ક :

નોંધ


  • કોઈ પણ સંજોગોમાં ફી રિફંડ થશે નહીં.
  • સભ્યપદ મેળવવા માટે આપેલ માહિતી ખોટી જણાશે અથવા વર્ષ દરમિયાન કોઈપણ સંજોગોમાં સંસ્થા પાસે સભ્યપદ ત્વરિત રદ કરવાનો અધિકાર રહેશે.
  • વર્ષ પૂર્ણ થાય પછી જો નિયત સમયની અંદર વાર્ષિક ફી ન ભરવામાં આવે તો સભ્યપદ રદ થઈ જશે.
  • સંસ્થાના દરેક સભ્ય એ સંસ્થાના નિયમોનું પાલન કરવાનું રહેશે.

સભ્યપદ મેળવવાની પ્રક્રિયા


  • સૌ પ્રથમ આપેલ ફોર્મ ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢીને ભરવું.
  • આ ફોર્મની સાથે જીએસટી સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સની બે ઝેરોક્સ કોપી તથા પાસપોર્ટ સાઇઝ ફોટો જોડવો.
  • સંસ્થા પ્રમુખ અથવા મંત્રી ને ફોર્મ જમા કરાવવું.
  • ફોર્મની ચકાસણી પછી ચેક, નેટબેંકીંગ અથવા કેશ ફી ભરવી.
  • જો કોઈ પ્રશ્ન હોય અથવા સભ્યપદ મેળવવા આપ સંસ્થાના પ્રમુખ વિજય પટેલ મો. ૯૮૨૫૧૩૩૦૫૭, મહામંત્રી રોનક શર્મા મો. ૭૨૨૭૯૬૮૮૬૬ નો સંપર્ક કરી શકો છો.